ફાયદાકારક / કેસરના આ 10 જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા અને ઉપાય જાણી લો, બધાંને ખૂબ જ કામ લાગશે અને રહેશો નિરોગી

effective health benefits and remedies of saffron

સુગંધ અને ગુણોને કારણે કેસરનો આયુર્વેદિક દવાઓ, ખાદ્ય વ્યંજનો અને પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય પ્રાચીન સમયથી જ આયુર્વેદ અને યુનાની નુસખાઓમાં કેસરનો ઔષધ તરીકે પ્રયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ઠંડીમાં તો કેસરનું સેવન કરવું જ જોઈએ, જોકે કેસર બધી સિઝનમાં ફાયદાકારક હોય છે પરંતુ ઠંડીમાં વધુ લાભકારક હોય છે કારણ કે આયુર્વેદ પ્રમાણે કેસરની તાસીર ગરમ હોય છે. જેથી ઠંડીમાં કેસરના સેવનથી ઈમ્યૂનિટી પાવરમાં વધારો થાય છે અને પૌરૂષત્વ અને સૌંદર્યમાં પણ વધારો થાય છે. સાથે જ રોગોને પણ દૂર રાખે છે. આ સિવાય પણ તેના અનેક લાભ છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ