ખેતીવાડી / 1 હજાર વિઘામાં કપાસનો પાક વાઈરસના કારણે બગડ્યો, કોઈ દવા કામ આવતી નથીઃ પાદરાના ખેડૂતોએ માંગી સહાય

Effect of virus in cotton crop in Padra taluka

ગુજરાતમાં એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે પાદરા તાલુકામાં ઉભા પાકને નવો રોગ લાગૂ પડ્યો, કપાસના ઊભા પાક પર વાયરસ ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ