રાશિ પરિવર્તન / શુક્રનો થયો મેષ રાશિમાં પ્રવેશ, માર્ચ મહિનામાં આ રાશિને મળશે અઢળક ફાયદો

effect of venus transit on our carrer and love life

પ્રેમ અને ભૌતિક સુખના સાધનોને પ્રભાવિત કરનારો ગ્રહ શુક્ર 28 ફેબ્રુઆરીએ રાતે 1.32 મિનિટે પોતાની ઉચ્ચ રાશિ મીનથી નીકળીને મેષમાં પ્રવેશ કરશે. 28 માર્ચ સુધી આ રાશિમાં શુક્ર રહેશે. આ સમયે શુક્રનો ગુરુ, કેતુ અને મગંળથી નવમો અને પંચમ યોગ બનાવશે. એવામાં તમારી સ્થિતિ, લવ લાઈફ અને કરિયર પર કેવો પ્રભાવ રહેશે તે જાણો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ