બાપ રે બાપ ! / આ શખ્સે 24 જ કલાકમાં 10 વાર લીધી કોરોનાની વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રાલય તાબડતોબ દોડતું થઈ ગયું

effect of vaccine overdosing man in new zealand takes corona vaccine jabs ten times in 24 hours

આખા વિશ્વમાં વેક્સિન માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. કોઈને પ્રથમ ડોઝ, કોઈને બીજો ડોઝ તો કોઈને બૂસ્ટર ડોઝ લગાવવો છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે આવ્યાં બાદ વેક્સિની માગ વધારે વધી છે. કારણકે નિષ્ણાંતોએ કહ્યું છે કે રસી જ એક માત્ર ઉપાય છે પરંતુ ન્યુઝીલેન્ડના એક શખ્સ માટે જીવનરક્ષક વેક્સિન જ જીવનું જોખમ બની ગઇ છે અને આ વેક્સિનના ઓવરડોઝથી બન્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ