Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાયુ / વાવાઝોડાની અસર દ્વારકામાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી

વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી દૂર થયુ છે. પરંતુ તેની અસર હજુ જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ભારે પવનને કારણે દ્વારકામાં વૃક્ષ ઘરાશાયી થઈ ગયા હતા. ગોમતીઘાટ તરફ જતા રસ્તા પર વૃક્ષ ઘરાશાયી થઈ ગયુ હતુ. મળતી માહિતી મુજબ દ્વારકામાં વૃક્ષ ધરાશાયી થવાની આજે બીજી ઘટના બની હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ