વાયુ / વાવાઝોડાની અસરઃ 12 કલાકમાં બની 22 મહત્વની ઘટનાઓ, જુઓ Video

Effect of Cyclone Vayu Gujarat Weather Forecast Rain

વાયુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતની દરિયાઈ સીમાથી વાયુ વાવાઝોડું 160થી 170 કિમી દુર છે. ધીમે-ધીમે વાયુ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે. વાવાઝોડું હાલ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાયુ વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્ય માટે છેલ્લા કેટલાક કલાકો મુશ્કેલ ભર્યા સાબિત થવાના હતા. ત્યારે જુઓ બુધવારના દિવસની આ 22 મહત્વની ઘટનાઓના દ્રશ્યો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ