ફાયદાકારક / ઘરમાં જ ઝડપથી તાવ મટાડી દેવો હોય તો આ દેશી ઉપચાર કરી લો, નાના-મોટા સૌને થશે લાભ

Effctive and best Ayurveda Remedies for Fever in winter

તાવ ક્યારે પણ કોઈને પણ આવી શકે છે. એવા લોકો જેમની ઈમ્યૂનિટી વીક હોય છે તેમણે ઈન્ફેક્શન થવાનો ખતરો વધુ હોય છે. તાવ મટતાં સામાન્ય રીતે 3-4 દિવસ લાગે છે. પણ તાવ આવતા જ ઘણાં લોકો તરત ડોક્ટર પાસે દોડી જાય છે. જોકે તાવ પણ આપણાં શરીરના રક્ષણ માટે આવે છે કારણ કે જ્યારે શરીરનું તાપમાન વધે છે ત્યારે બેક્ટેરિયા અને વાયરસનો ગ્રોથ ઘટવા લાગે છે. પણ સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું કે જો શરીરનું તાપમાન બહુ જ વધી જાય તો તે ઘાતક નીવડી શકે છે. જેથી તેને કંટ્રોલ કરવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ તાવને દૂર કરવાના કેટલાક આયુર્વેદિક ઉપાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ