શિક્ષણ વિભાગ / ગુજરાતની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જુઓ કેટલા દિવસનું હશે વેકેશન

 Educational calendar of Gujarat schools announced

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ