ચુકાદો / યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા પર SCનો ચુકાદોઃ UGCના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

education sc decision on final year exams 2020 will there be final year exams or not supreme court

યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે કટેલીક સ્પષ્ટતા કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે યુજીસીની પરીક્ષા લેવાનો નિર્ણય યોગ્ય જ છે. પરીક્ષા દરેક રાજ્યોની યુનિવર્સિટિીએ યોજવી જ પડશે, પરંતુ પરીક્ષા 30 સપ્ટેમ્બર પહેલા જ યોજવી એ ફરજીયાત નથી. રાજ્ય આપદા કાયદા હેઠળ નિર્ણય કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ