ચિંતા / સરકારના નિર્ણયથી ડૉક્ટર જગત ચિંતામાં, કહ્યું જો બાળકો સ્કૂલોમાં જશે તો આ રહેશે સૌથી મોટો ડર

Education News AMA statement on school unlock

ગુજરાત સરકારના શાળાઓ ખોલવાના નિવેદનને લઈને ડોક્ટર જગતમાં ચિંતા જોવા મળી રહી છે કારણ કે, બાળકો કોરના વાહકનું કામ કરી શકે તેમ છીએ. કોરોના ગાઈડલાઈનનું અક્ષરસહ પાલન બાળકો જોડે કરાવવું અઘરૂં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ