ગાઇડલાઇન / 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખૂલી રહી છે ત્યારે બાળકોને મોકલતા પહેલાં સરકારની આ ગાઈડલાઈન જાણી લેજો

Education Minister releases student learning enhancement guidelines

શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે 9થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક વિકલ્પિક કેલેન્ડર લોન્ચ કરી દીધું છે. આ કેલેન્ડરમાં અઠવાડિયામાં આઠ અઠવાડિયામાં શેડયૂલ આપવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ