ભાવનગર / VIDEO: જીતુ વાઘાણીએ બે હાથોમાં તલવાર લઈ ઢોલના તાલે કરી તલવારબાજી, વીડિયો થયો વાયરલ 

Education Minister Jitu Waghani takes sword in both hands and beats drums

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં તેઓ તલવાર બાજી કરતા જોવા મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ