ગાંધીનગર / 8 પ્રશ્નોના હકારાત્મક ઉકેલ બદલ 6 શિક્ષણસંઘે કર્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું સન્માન, કહ્યું- તમે અમારો પરિવાર

Education Minister jitu vaghani honored teachers unions Gandhinagar

તાજેતરમાં શિક્ષણ જગતના 8 જેટલાં પ્રશ્નોના હકારાત્મક ઉકેલ બદલ રાજ્યના 6 શિક્ષકસંઘ દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી વાઘાણીનું સન્માન કરાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ