V-Expo 2020 / VTVના વર્ચ્યુઅલ ઍજ્યુકેશન એક્સ્પોનું શિક્ષણમંત્રી ચુડાસમાએ કર્યુ ઉદ્ઘાટન, કહ્યું આ નવતર પ્રયોગે નવી દિશા આપી

Education Minister BhupendraSinh Chudasma inaugurates VTV V Education Expo

શિક્ષણ જગતને લગતી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે VTV દ્વારા વર્ચ્યુઅલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ઍક્સ્પોને મંત્રી ચુડાસમાએ નવી રાહ ગણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ