સ્કૂલ ફી / શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સિલેબસ બહારનું પૂછવાનું નહીં, નહીંતર...

education minister bhupendrasinh chudasama question not given answer

ગાંધી જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ફી મુદ્દે  પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સાથે અનલોકમાં શાળા ખુલશે કે નહીં તે અંગે બોલવાનું ટાળ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ