જાગૃતતા / ગુજરાતના આ ગામમાં સરકારી શાળાનો ક્રેઝ, આટલા બાળકોએ ખાનગી સ્કૂલોને કહ્યું અલવિદા

education in gir somnath school

સર્વ સામાન્ય નિયમ છે કે મોટાભાગે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરવાવા પ્રાધાન્ય આપતા હોય છે.પરંતુ ગીર સોમનાથ માં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષણ અને સુવિધાએ વાલી ઓને આકર્ષ્યા છે સરકારી શાળાઓ ના શિક્ષણ મા આવ્યું જબરજસ્ત પરિણામ ગીર સોમનાથ મા ખાનગી શાળા છોડી સરકારી શાળામાં 2325 બાળકો જોડાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ