સુરસુરિયું / વિદ્યાર્થીઓને મુસાફરીના મફત પાસમાં શિક્ષણ વિભાગ 'નાપાસ', ST વિભાગે પાસ ઇસ્યુ કરવાના બંધ કર્યા, જાણો કારણ

Education dept has not allocated a grant for free travel passes for students

ગુજરાતમાં વિદ્યાર્થીઓને મફત મુસાફરી પાસ આપવાની યોજનાનું સુરસુરીયું થઇ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે કારણ કે શિક્ષણ વિભાગે મફત મુસાફરીના પાસની ગ્રાન્ટ જ ફાળવી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ