શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓનું દિવાળી વેકેશન કર્યું જાહેર | Education Department Diwali Vacation primary schools gujarat

વેકેશન / શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓનું દિવાળી વેકેશન કર્યું જાહેર

Education Department Diwali Vacation primary schools gujarat

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનું દિવાળી વેકેશન જાહેર થયું છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ માટે 24મી ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ