તવાઈ / ઓનલાઇન હાજરીના નિર્ણય બાદ ભાંડો ફૂટ્યો, ચાલુ નોકરીએ વિદેશમાં રહેતા 39 શિક્ષકોને હાંકી કાઢ્યા

Education Department action Gujarat teachers online attendance

અત્યાર સુધી સરકારને અંધારામાં રાખી વિદેશમાં લીલાલેર કરનારા શિક્ષકોનો અંતે ભાંડો ફૂટી ગયો છે. ઓનલાઈન હાજરીના નિર્ણય બાદ શિક્ષણ વિભાગને ચોંકાવનારી વિગતો જાણવા સામે આવી છે. જે પ્રમાણે, કેટલાક શિક્ષકો એવા પણ છે જે ચાલુ નોકરીએ જ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી તેઓ શાળામાં ગેરહાજર છે. જોકે શિક્ષણ વિભાગે આના પર કાર્યવાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ