નિર્ણય / લોકડાઉન વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણયઃ રાજ્યની 39 જેટલી B.Ed. કોલેજમાં થશે આ ફેરફાર

education department 39 B Ed college merger in gujarat university

ગુજરાતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. 39 સરકારી ગ્રાન્ટેડ B.Ed કોલેજોને યુનિવર્સિટીમાં ભેળવી દેવામાં આવી છે. આ અંગે ઘણા સમયથી અટકળો અને બેઠકો ચાલતી હતી ત્યારે આજે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ