બેરોજગાર ગુજરાત / ગુજરાત સરકારનું ટેન્શન વધ્યું: શિક્ષિત બેરોજગારોનું સોશિયલ મીડિયા કેમ્પેન #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી

Educated unemployed protest against gujarat government on twitter

બેરોજગાર યુવાનોએ ટ્વિટર પર નવું અભિયાન શરૂ કર્યું છે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી ના હેસ્ટેગથી અભિયાન શરૂ કર્યું છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ પહેલા રોજગારી પછી ચૂંટણી કરજોની માગ કરી છે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણીના હેસ્ટેગથી લાખો ટ્વિટ થઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ