સટીક વિશ્લેષણ / પ્રથમ ચરણમાં 37 ઉમેદવારો અભણ તો 142 દસ ચોપડી ભણેલા, 788માંથી ભણ્યા ગણ્યા ઉમેદવારોની ભરમાર

Educated Candidates in Gujarat Elections High

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવારો રાજકીય જંગમાં ઉતર્યા છે જેમાંથી ગ્રેજ્યુઅટ 83 અને 3 ડોક્ટર તેમજ 142 ઉમેદવાર 10મું ધોરણ પાસ છે

બ્રેકિંગ ન્યૂઝ