ખુશખબર / ગૃહિણીઓને મોટી રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો ઘટાડો

Edible oil prices down Rs 8-10 per kg in last 30 days may fall further

ઈન્ડસ્ટ્રી બોડી સાલ્વેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન એટલે કે એસઈએના જણાવ્યા અનુસાર, આવનાર મહિનામાં તેલીબિયાંના વધુ ઘરેલુ પ્રોડક્શન અને ગ્લોબલ માર્કેટમાં મંદીના કારણે એડિબલ ઓઈલના ભાવ ઘટશે. 

બ્રેકિંગ ન્યૂઝ