મોટી રાહત / ખાવાનું તેલ થયું સસ્તું: સરસવ અને સોયાબિન તેલના ભાવ ઘટ્યા, જોઈ લો લેટેસ્ટ રેટ્સ

edible oil price in india mustard oil price down soyabean oil 1 ltr price

જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં થોડોક આંશિક ઘટાડો થયો છે. જે સારા સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ