તમારા કામનું / સસ્તું થશે ખાદ્ય તેલ, હવેથી દેશભરમાં ભાવ પણ એકસરખા, સરકારે કંપનીઓને આપ્યા મોટા આદેશ

edible oil get cheaper to rs 10 by next week

વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડા બાદ હવે સ્થાનિક ગ્રાહકોને પણ તેનો લાભ મળશે. સરકારની સૂચનાઓ બાદ ખાદ્યતેલ કંપનીઓ આવતા સપ્તાહે ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવા સંમત થઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ