મનીલોન્ડરિંગ મામલો / EDનું રોબર્ટ વાડ્રાને સમન્સ, લંડન મિલકત અંગે કરાશે પૂછપરછ

ED summons Robert Vadra tomorrow for questioning on land grab

પ્રવર્તન નિદેશાલય (ED)એ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે ગુરૂવારે બોલાવ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ EDની ટીમે રોબર્ટ વાડ્રાને લંડનની પ્રોપર્ટી અને તેમના નજીકના સંજય ભંડારી અંગે સવાલ કરી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ