કૌભાંડ / રાજસ્થાનના CM અશોક ગહેલોતની ચિંતા વધી, ફર્ટિલાઈઝર સ્કેમ મામલે EDની મોટી કાર્યવાહી

ED summons Ashok Gehlot's brother Agrasen Gehlot

ફર્ટિલાઈઝર સ્કેમ મામલે ED દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ભાઈ અગ્રસેન ગહેલોતને સમન્સ, મોકલવામાં આવ્યું છે. જેને લઈને CM અશોક ગહેલોતની ચિંતામાં વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ