સમન્સ / શિવસેના સાંસદ સંજય રાઉતને ફરી વખત ED નું તેડું, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે આવતીકાલે થવું પડશે હાજર

ed summoned sanjay raut again in land scam money laundering case

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ફરી વખત સમન્સ પાઠવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ