સંકટ / રાજસ્થાનના મુખ્યમંત્રીના ભાઈને EDનું સમન્સ, આજે થશે પુછપરછ

ed summoned ashok gehlot s brother to join the probe tomorrow in alleged money laundering scam

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર સંકટના વાદળો હટવાનું નામ જ નથી લઈ રહ્યા. પહેલા રાજકીય ધમાસાણ અને હવે પરિવાર પર આવેલું સંકટ. ગહેલોતના પરિવાર પર હવે EDએ સકંજો કસ્યો છે. સીએમના ભાઈને EDએ સમન્સ મોકલી આજે પૂછપરછ માટે બોલાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ