બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ED seizes Rs 5 crore worth of Chanda Kochhar Fraud with ICICI

કાર્યવાહી / EDએ ચંદા કોચરની 78 કરોડની સંપતિ જપ્ત કરી, ICICI સાથે કરી ઠગાઈ

Intern

Last Updated: 06:46 PM, 10 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EDએ ICICI બેંકના પૂર્વ મેનેજીંગ ડીરેક્ટર અને સી.ઈ.ઓ. ચંદા કોચર અને તેમના પરિવારની 78 કરોડની સંપતિ જપ્ત કરી છે. જેમાં તેમનો મુંબઈમાં આવેલો ફ્લેટ અને પતિની કંપનીની સંપતિ જપ્ત કરી છે.

જણાવી દઈએ કે ગત વર્ષે ચંદા કોચરે તેમના પરિવાર અને વિડીયોકોન ગ્રુપને 1875 કરોડની કથિત નિયમોનો ભંગ કરી લોન આપવાના મામલામાં અને ભ્રષ્ટાચાર માટે PMLA દ્વારા અપરાધિક મામલાની FIR નોધાવી હતી. 

CBIએ આ મામલે ચંદા કોચર તેમના પતિ તેમજ વેણુગોપાલધુત પર કાર્યવાહી કરી છે. આ ઉપરાંત વિડીયોકોન ઈંટરનેશનલ ઈલેક્ટ્રોનિક લીમીટેડ વિરુધ પણ કાર્યવાહી હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Chanda Kochhar ED ICICI Tushar Kochhar Videocon cbi Chanda Kochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ