EDનો ખુલાસો / VIVOએ દેશમાં મોટો ખેલ પાડ્યો, ટેક્સ ભર્યા વગર બારોબાર 62,476 કરોડ ચીનને મોકલી દીધા

ED seizes funds of Rs 465 crore, Rs 73 lakh in cash and 2 kg gold under anti-money laundering law  8Reply 154Retweet 1

ચીનની સ્માર્ટફોન કંપની વીવોને લઈને ઈડીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા એવું જણાવ્યું કે વીવોએ ટેક્સથી બચવા ભારત બહાર 62,476 કરોડ મોકલ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ