J&K / પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ક્રિકેટ કૌભાંડ મામલે 12 કરોડની સંપત્તિ કરી જપ્ત

ed seized properties of ex cm farooq abdullah

જમ્મુ-કાશ્મીર ક્રિકેટ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઇડી દ્વારા જેકે ક્રિકેટ એસોસિએશનના ભંડોળ કૌભાંડમાં 2 મકાનો, 3 પ્લોટ અને ફારૂક અબ્દુલ્લાને લગતી સંપત્તિ જોડવામાં આવી છે. તેની કિંમત બજારમાં આશરે 12 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ