કાર્યવાહી / અમદાવાદના જાણીતા ધર્મદેવ ઈન્ફ્રા પર EDના દરોડા, મોટી લોન લીધા બાદ ફુલેકું ફેરવ્યાની ભીતિ

ED raids well-known Dharmadev Infra in Ahmedabad, accused of not repaying large loans

અગાઉ સર્વિસ ટેક્સના મુદ્દે પણ ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિવાદમાં આવી હતી, હાલમાં સંચાલક ઉમંગ ઠક્કર સામે તપાસ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ