દરોડા / ED પણ ચોંકી ગયું : જેલમાંથી ભેગાં કર્યા હતા આ રીતે 200 કરોડ, દરોડા પાડ્યા તો 15 લક્ઝુરિયસ કાર પણ મળી

ed raids in chennai sukesh chandrasekhar bungalow seized car and cash

તિહાડ જેલની અંદર અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી વસુલનારા આરોપી સુકેશ ચંદ્રશેખર અને ફિલ્મ અભિનેત્રી લીના પોલના ચેન્નઈ સ્થિત મકાનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રેડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ