મની લોન્ડ્રિંગ / જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલના ઘરે EDના દરોડા તેમની સામે વધુ એક ફરિયાદ

ed officials raid jet airways former chairman naresh goyal mumbai residence money laundering case

જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘરે EDએ દરોડા પાડ્યા છે. બુધવારે EDએ નરેશ ગોયલને સમન્સ પાઠવ્યું હતું. હવે નરેશ ગોયલ વિરુદ્ધ નવો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ દરોડાની કાર્યવાહી મની લોન્ડ્રીંગ મામલે કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ