નેશનલ હેરાલ્ડ કેસ / ફરીવાર આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી, ED દ્વારા નવા સમન્સની તૈયારી!

ed may send fresh summons on national herald case to sonia rahul gandhi

નેશનલ હેરાલ્ડ કેસને લઈને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે મુશ્કેલી વધી શકે છે. ED નવું સમન્સ મોકલે તેવી શક્યતાઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ