INX મીડિયા કેસ / ગતવર્ષ 106 દિવસ જેલમાં રહેલા પી.ચિદંબરમ પર ફરી આફતના એંધાણ, સાથે દીકરો પણ ફસાયો

ED has filed chargesheet INX media case P Chidambaram Karti P Chidambaram

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિ ચિદંબરમ વિરૂદ્ધ EDએ દિલ્હી કોર્ટમાં 1030 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. મહત્વનું છે કે, અગાઉ INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ ફાઈલ કર્યા હતા. ગતવર્ષે પી ચિદંબરમ 106 દિવસ જેલમાં રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ