નોટિસ / કાર્તિ ચિદમ્બરમને EDએ જોર બાગ નિવાસ ખાલી કરવા નિર્દેશ કર્યો

ED directs Karti Chidambaram to vacate Jor Bagh house in Delhi

પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બરમના દિકરા કાર્તિ ચિદમ્બરને ઇડીએ પોતાના જોર બાગ વિસ્તારમાં આવેલ ઘરને ખાલી કરવા નોટિસ પાઠવી છે. પ્રવર્તન નિદેશાલય (ED)એ જોર બાગના બ્લોક-172માં સ્થિત કાર્તિનું ઘર 115-Aને INX મીડિયા કૌભાંડને લઇને સીલ કરી દીધુ હતું. આ મામલે કાર્તિ ચિદમ્બરમને આરોપી બનાવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ