BIG NEWS / બોલિવૂડ અભિનેત્રી જેકલિન પર એક્શન: ED એ 7 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી, જાણો શું છે સમગ્ર કેસ

ed attaches jacqueline fernandezs assets

બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાંડિસ વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. સમાચાર આવી રહ્યા છે કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ કેસમાં ઈડીએ અભિનેત્રીની 7 કરોડથી વધારેની સંપત્તિ ટાંચમાં લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ