કૌભાંડ / યસ બેંકના કૌભાંડી રાણા કપૂર સામે EDની તવાઈ; આટલા કરોડની સંપત્તિ જપ્ત કરી

ed attaches assets worth over rs 2200 crore of rana kapoor and others in yes bank case

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, EDએ યસ બેન્ક મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂર અને અન્ય લોકોની રૂપિયા 2,200 કરોડની જંગી સંપત્તિ જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે DHFLના પ્રમોટર કપિલ અને ધીરજ વઢવાણની સંપત્તિને પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, PMLA હેઠળ જપ્ત કરવામાં આવી છે. EDએ જપ્ત કરેલી રકમમાં રાણા કપૂરની કેટલીક વિદેશી સંપત્તિ પણ શામેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ