Yes Bank Crisis / ED એ YES બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી

ED arrests Yes Bank founder Rana Kapoor in DHFL case

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની પ્રવર્તન નિદેશાલય (ED) એ ધરપકડ કરી છે. ED એ મોડી રાત્રે ધરપકડ ની કાર્યવાહી કરી છે. ED એ અધિકારીઓએ સતત રાણા કપૂરની પૂછપરછ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ