રાજકીય / ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની નજીકના સાથી પંકજ મિશ્રાની ઈડીએ કરી ધરપકડ, જાણો શું છે કેસ

ED arrests Pankaj Mishra, political aide of Jharkhand CM Hemant Soren

ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરનના રાજકીય સાથી પંકજ મિશ્રાની ધરપકડ કરી છે. ઈડી તેમની સામે મની લોન્ડરિંગનો કેસ ચલાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ