રાજનીતિ ગરમાશે / BIG NEWS : મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રીની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી

ED arrests Maharashtra minister Nawab Malik in money laundering case

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરીને આઠ કલાકની પૂછપરછ બાદ મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ