ધરપકડ / મની લોન્ડ્રિંગ કેસમાં TMC નેતા કેડી સિંહની ED એ ધરપકડ કરી

ED arrests former tmc mp kd singh money laundering case

પશ્ચિમ બંગાળના રાજકારણની હલચલમ વચ્ચે તૃણમુલ કોંગ્રેસના એક નેતાને પ્રવર્તન નિદેશાલય (ED)એ ધરપકડ કરી છે. મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા એક મામલે તૃણમુલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ કેડી સિંહ (Former TMC MP KD Singh)ની ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ