રિપોર્ટ / આ આંકડા બતાવી રહ્યા છે મંદીની અસર, 3 વર્ષમાં સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો બેરોજગારી દર

economy slowdown unemployment rate rise high in last 3 years says cmie report employment condition in india

ભારતમાં મંદીની અસર વિકરાળ બનતી જઇ રહી છે અને દેશમાં બેરોજગારી વધતી જઇ રહી છે. બેરોજગારી દરના તાજા આંકડાઓમાં ખુલાસો થયો છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં બેરોજગારી દર પોતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો છે. આ વર્ષે ઓક્ટોબરમાં બેરોજગારી દર 8.48 ટકા રહ્યો, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 7.2 ટકા હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ