રિપોર્ટ / વિશ્વમાં મંદીનો માહોલ હોવાની વાતો વચ્ચે ભારતની GDPને લઈને આવ્યા સારા સમાચાર

economy slowdown india gdp growth rate q3 october december

આર્થિક મોરચે સુસ્તી હોવાના કારણે વિપક્ષોની ટીકાઓનો સામનો કરી રહેલી મોદી સરકારને માત્ર થોડી રાહત મળી છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જીડીપી) વૃદ્ધિ દરના આંકડામાં થોડો સુધારો થયો છે. આ સત્તાવાર આંકડાઓ નાણાકીય વર્ષ 2019-20ના ત્રીજા ક્વાર્ટર (સપ્ટેમ્બર-ડિસેમ્બર) ના છે. નવા આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.7 ટકા થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ