અનુમાન / 2020-21ના વિકાસદરને લઈને આવ્યું નવું અનુમાન, અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવાનું થયું મુશ્કેલ

Economy Crisis To Be Continue Due To Corona GDP To Dip Further

કોરોના મહામારી અને લોકડાઉનના ઝટકાથી ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાંથી બહાર આવવાનું મુશ્કેલ બન્યું છે. એસબીઆઈએ મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે પહેલા 3 મહિનાના વિકાસ દરમાં આવેલો મોટો ઘટાડો આવનારા સમયમાં પણ ચાલુ રહેશે અને સાથે જ 2020-21માં જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિદર 0-10.9 ટકાથી પણ નીચે રહેવાનું અનુમાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ