સૂચન / લૉકડાઉનમાં મંદ પડેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આ 3 અર્થશાસ્ત્રીઓએ આપ્યા સરકારને 10 સૂચનો

economists raghuram rajan amartya sen and abhijeet banerjee gave 10 suggestions to the government

દેશમાં લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે. આ સમયે અર્થશાસ્ત્રી રઘુરામ રાજન, અમર્ત્ય સેન અને અભિજિત બેનર્જીએ સરકારને 10 સૂચનો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે RBIની એક બેઠક પણ યોજાઈ રહી છે. મળતી માહિતી અનુસાર લૉકડાઉનના કારણે દેશની ઈકોનોમીને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આ સમયે અર્થશાસ્ત્રીઓના આ સૂચનો મંદ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સરકારની મદદ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ