યોજના / તમારા નામ પર હશે ટ્રેન અને રસ્તો, કરવું પડશે માત્ર આવું કામ

Economic Survey Wants Taxpayers To Get Vip Treatment At Airport

દેશમાં કરદાતાની સંખ્યા વધારવા માટે સરકારને કેટલાય પ્રકારના સૂચનો મળી રહ્યા છે. ત્યારે જો કોઇ વ્યક્તિ વધારે ટેક્સ ચૂકવે છે તો તેના નામથી રસ્તો અથવા ટ્રેન ચલાવવામાં આવી શકે છે. આ પ્રકારનું સૂચન કૃષ્ણમૂર્તિએ સરકારને કરેલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ