Budget 2019 / આવતીકાલે બજેટમાં રિટાયર્મેન્ટને ઉંમરને લઈને થઈ શકે છે આ મોટી જાહેરાત

Economic Survey Suggests Rise In Retirement Age

આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે જીવન અપેક્ષિતતા વધવાના કારણે રિટાર્યરમેંટની ઉંમર વધી શકે છે. સંસદમાં ગુરૂવારે રજૂ થયેલા આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં મહિલા અને પુરૂષોની જીવન અપેક્ષિતતા વધી રહી છે. અન્ય દેશોના અનુભવના આધારે પુરૂષો અને મહિલાઓના રિટાયરમેન્ટની ઉંમરમાં વધારા પર વિચાર કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ